Admission Form Please enable JavaScript in your browser to complete this form.Please enable JavaScript in your browser to complete this form. - Step 1 of 3 હોસ્ટેલના નિયમો • હોસ્ટેલમાં રહેનાર દરેક દીકરીએ હોસ્ટેલના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. • હોસ્ટેલમાં મોબાઈલ લાવવાની સખત મનાઈ છે. અને જો મોબાઈલ સાથે પકડાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. • હોસ્ટેલમાં રહેવા, જમવાની તથા લાઇબ્રેરી ની તદન ફ્રી સુવિધા છે. • હોસ્ટેલમાં રહેવા આવો ત્યારે જમવા માટે વાટકી, ચમચી, અને થાળી તથા સુવા માટે ગાદલાં ની વ્યવસ્થા કરી ને આવવુ. • હોસ્ટેલમાં તમારી જરૂરિયાત અનુસાર વસ્તુઓ સાથે લઈને આવવું. • જવાબદાર વાલીની મંજુર હશે તો જ દિકરીને રજા મળશે. • જો દીકરી હોસ્ટેલમાંથી જાણ કર્યા વગર બહાર જશે તો તેની જવાબદારી હોસ્ટેલના વહીવટકર્તાની રહેશે નહી. • બીમારી અથવા આકસ્મીક કારણોસર કોઈ તકલીફ ઉપસ્થિત થાય તો તે માટેની દીકરી / વાલીની અંગત જવાબદારી રહેશે. સંસ્થાના વહીવટ કર્તાઓની જવાબદારી રહેશે નહી. • એડમિશન વખતે દીકરીને એ પોતાનું કોઈપણ એક અસલી ડોકયુમેન્ટ જમા કરાવવાનું રહેશે. • એડમિશન સમયે સરપંચશ્રી જોડેથી અહીં પ્રવેશ લેવા માંગો છો તેવો દાખલો રજૂ કરવો. • હોસ્ટેલમાં એડમીશન સમયે ત્રણહજાર (૩૦૦૦) રૂ. એડમીશન ફી પેટે અને વ્યવસ્થાના ભાગ રૂપે જમા કરવાના રહેશે. • મહિનાના પહેલા રવિવારે જ વાલી હોસ્ટેલની દીકરીઓને મળવા આવી શકે છે. • કોઈપણ સમયે સંસ્થાના નિયમો માં ફેરફાર કરવાની અંતિમ સતા સંસ્થાના વહીવટકર્તાની રહેશ. • રૂ.100 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સાથે વાલીના પરીમશન વાળુ બોન્ડ આપવાનું રહેશે. • હોસ્ટેલમાં એડમિશન સમયેથી વિદ્યાર્થીનું એડમિશન ૬ મહીના પુરતુ ગણાશે. સવિનય જણાવું છુ કે, હું લેખિત કસોટી આપી આપની સંસ્થા (મામાનું ઘર હોસ્ટેલ) માં દાખલ થવા ઈચ્છુ છું. સંસ્થાના નિયમો મે વાંચ્યાં છે અને તે મને માન્ય છે. હંમેશા સંસ્થાને ગૌરવ અપાવે તેવુ વર્તન હુ રાખીશ. *હું નિયમો સ્વીકારું છું.Next 📥 Download Full PDF Nextવિદ્યાર્થીનું નામ *FirstLastવિદ્યાર્થીને મોબાઈલ નંબર:- *પિતા નું નામ *પિતાનો મોબાઈલ નંબર *માતા નું નામ *માતાનો મોબાઈલ નંબરજાતિ અને પેટાજાતિ *જન્મ તારીખ *MM123456789101112DD12345678910111213141516171819202122232425262728293031YYYY202720262025202420232022202120202019201820172016201520142013201220112010200920082007200620052004200320022001200019991998199719961995199419931992199119901989198819871986198519841983198219811980197919781977197619751974197319721971197019691968196719661965196419631962196119601959195819571956195519541953195219511950194919481947194619451944194319421941194019391938193719361935193419331932193119301929192819271926192519241923192219211920વિદ્યાર્થીની ઉમર *પિતાની આવક *પરણિત હોય તો પતિનું પુરુ સરનામું અને મોબાઈલ નંબરઅપરણિત વિદ્યાર્થીનો આધારકાર્ડ નંબર *વિદ્યાર્થીના મામા /કાકા/ નું નામ *મામા /કાકા/ મોબાઈલ નંબર *ગામના સરપંચશ્રી/તલાટી નું નામગામના સરપંચશ્રી/તલાટી મોબાઈલ નંબર * નંબર 3000 સરનામું વિદ્યાર્થી નું પત્ર વ્યવહાર નું સરનામું * વિદ્યાર્થી નું કાયમી સરનામું *કોઈ બીમારી હોય તો જણાવવીહાના12 ની ઓરિજનલ માર્કશોટજાતિનો દાખલોઆવકનો દાખલોરેશન કાર્ડ ની જેરોક્ષપાસપોર્ટ સાઈજ ફોટો સરપંચ નો દાખલો 100 રૂ સ્ટેમ્પ સોગંદનામું3000 રુ એડમિશન ફીભરેલ છેભરેલ નથી Submit